પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
Site Admin | ડિસેમ્બર 20, 2025 2:17 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામને પંદર હજાર 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે