પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાતે જશે.
તેમની મુલાકાતના પહેલા તબક્કામાં, પ્રધાનમંત્રી જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડન જશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસીય મુલાકાતે રવાના થશે