પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે.
કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇમ્બતુરથી PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનો 21મો હપ્તો જાહેર કરશે.