નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા સાથે કાલચક્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા ડ્રુક ગ્યાલ્પો સાથે કાલચક્ર અથવા ‘સમયનું ચક્ર’ સશક્તિકરણનું ઉદ્ઘાટન કર્યું.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સમારોહની વિગતો શેર કરી.