નવેમ્બર 1, 2025 7:46 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી રાજ્યની સ્થાપનાના પચીસ વર્ષ નિમિત્તે રાજધાની રાયપુરમાં રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી 14 હજાર 260 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્ની શ્રેણીનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી રાજ્યની રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન ચાર અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.