પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ફોરમની અધ્યક્ષતા કરશે.તેઓ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ કોન્ક્લેવ દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ બનાવવા અને તેમાં ભારતના સુધારાઓને પ્રોત્સાહિત કરવા માટે એક ઉત્તમ મંચ છે.ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં 85 થી વધુ દેશો અને એક લાખ પ્રતિનિધિઓ અને 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:21 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે