પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા. આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2014માં લાલ કિલ્લાની પ્રાચિર પરથી આ પહેલની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી જન ધન યોજનાની 11મી વર્ષગાંઠ નિમિત્તે એક સંદેશમાં જણાવ્યુ કે આ પરિવર્તનશીલ પહેલ છે જેણે સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશને ફરીથી આકાર આપ્યો છે.
શ્રી મોદીએ ખાતરી આપી કે PMJDY એ ગૌરવ વધાર્યું છે અને લોકોને છેલ્લા માઇલ સુધી નાણાકીય સમાવેશ પ્રાપ્ત કરીને પોતાનું ભાગ્ય લખવાની શક્તિ આપી છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા.