પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર, ફૂડ ટકાઉપણું અને પૌષ્ટિક અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:48 એ એમ (AM)
પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે