ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 3:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આજે ગાંધીધામમાં ડીપીએ ઓફિસમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે

પ્રધાનમંત્રી આજે ગાંધીધામમાં ડીપીએ ઓફિસમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે અને માતા ના મઢ, ખટલા ભવાની અને ચાચર કુંડ સહિત ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોએ વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ખાવડામાં નવા વિકસિત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાંથી પાવર ટ્રાન્સમિશન માટે ±800 kV HVDC પ્રોજેક્ટ અને કંડલા ખાતે 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સહિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આજે શરૂ થનારી અન્ય પહેલોમાં ગાંધીધામમાં ચક્રવાત-પ્રતિરોધક વીજ માળખા, રેલ્વે ઓવર બ્રિજ, રસ્તાનું વિસ્તરણ અને ધોળાવીરામાં પ્રવાસન વિકાસનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ