પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રોએશિયાની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો, મુખ્ય ક્ષેત્રોમાં કરારો વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા મદદરૂપ બનશે.
મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રો જેવા મુખ્ય કરારો પર હસ્તાક્ષર થશે.
Site Admin | જૂન 18, 2025 2:07 પી એમ(PM)
પ્રધાનમંત્રી આજે ક્રોએશિયાની ઐતિહાસિક પ્રથમ મુલાકાતે બપોરે જાગરેબ પહોંચશે