દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો આ દિવસને નવી ખરીદી કરવા માટે શુભ માને છે, ખાસ કરીને સોના-ચાંદીની વસ્તુઓ અને નવા વાસણોની મોટાપાયે ખરીદી થાય છે.. આ દિવસે ઉપકરણો અને ઓટોમોબાઈલની ભારે ખરીદી પણ થાય છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)
પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
