પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ 16મી સપ્ટેમ્બરની સાંજે અમદાવાદ આવશેઅને 17મી સપ્ટેમ્બરેગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે અને એ જ દિવસે અમદાવાદ શહેરપોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. 17મીએ શ્રી મોદીનો જન્મદિવસપણ છે. તેમના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળીરહી છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 8:15 પી એમ(PM)
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે.
