પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના મહત્વ પર સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા લખાયેલો લેખ શેર કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સોમનાથ મંદિર ભારતની શાશ્વત સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે.
તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં સોમનાથથી રામ જન્મભૂમિ સુધી જોવા મળેલું પરિવર્તન દર્શાવે છે કે ભારત એક આત્મવિશ્વાસુ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે જે તેની સાંસ્કૃતિક ઓળખ પર ગર્વ અનુભવે છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર દેશને શુભેચ્છા પાઠવી.