જાન્યુઆરી 11, 2026 7:26 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ – ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના વિભાગને લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ – ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.