પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર દિલ્હીમાં દિલ્હીની સ્થિતિ ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને શ્વાસની તકલીફવાળા દર્દીઓ અનેનાના બાળકો માટે દિલ્હીમાં પ્રદૂષણની સાથે ધુમ્મસ પણ છવાયું હતું. હવામાન વિભાગે 19 અને 20 ડિસેમ્બર માટે ઓરેન્જ હેઝ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે શનિવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:15 પી એમ(PM) | પ્રદૂષણ
પ્રદૂષણની સાથે દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ છવાયુ હતું. દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 448ને પાર થઇ ગયો હતો
