ગગનયાન મિશન હેઠળ ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યા પછી, અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે તેમના વતન લખનૌ પરત ફરી રહ્યા છે,
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:32 એ એમ (AM)
પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું
