ભારતીય કોસ્ટ ગાર્ડે,ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપને સામેલ કર્યું છે.ગઈકાલે સમારોહ દરમિયાન આ જહાજને ઔપચારિક રીતે કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું હતું. આ જહાજ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 30 મિલીમીટર CRN-91 ગન, બે 12.7 મિલીમીટર સ્ટેબિલાઇઝ્ડ રિમોટ-કંટ્રોલ્ડ ગન, ઇન્ટિગ્રેટેડ ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ અને સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)
પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપ કોસ્ટગાર્ડમાં સામેલ