ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2025 7:54 પી એમ(PM)

printer

પ્રતિષ્ઠિત ડ્યુરન્ડ કપ ફૂટબોલની ફાઇનલ આવતીકાલે કોલકાતામાં રમાશે.

પ્રતિષ્ઠિત ડ્યુરન્ડ કપ ફૂટબોલની ફાઇનલ આવતીકાલે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ અને ડાયમંડ હાર્બરફૂટબોલ ક્લબ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના સોલ્ટલેક યુવા ભારતી મેદાનખાતે રમાશે. બુધવારે, બીજા સેમિફાઇનલમાં, ડાયમંડ હાર્બર એફસીએ ઇસ્ટબંગાળ એફસીને 2-1 થી હરાવ્યું હતું પ્રથમ સેમિફાઇનલમાં, નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ શિલોંગ લજાંગ એફસી પર 1-0 થી વિજય મેળવ્યો. ડાયમંડ હાર્બર ફૂટબોલ ક્લબે પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.