ઓગસ્ટ 16, 2024 4:16 પી એમ(PM) | પોસ્ટ વિભાગ

printer

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે…
ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે ઓન લાઇન અને હેલ્પલાઇન નબંર પર ફરિયાદ કરી શકાશે ..
જેમાં https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint Registration.aspx લિંક દ્વારા અને રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર 18002666868 પર ફરિયાદ કરી શકાશે.
સિટિ ડિવિઝન, અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂરી પાડવામાં આવતી બચત બેંક, ટપાલ સેવા , મની ઓર્ડર અને અન્ય તમામ સેવાઓ સંબંધિત ફરિયાદ આ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.