પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આવતીકાલે શ્રી સિકોર્સ્કી રાજસ્થાનના જયપુરમાં જયપુર સાહિત્ય મહોત્સવમાં હાજરી આપવાના છે. જ્યારે, તેમની મુલાકાતના અંતિમ દિવસે, તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 9:30 એ એમ (AM)
પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે.