જુલાઇ 2, 2025 2:38 પી એમ(PM)

printer

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં મેગા ગેમ શોનું આયોજન કરાયું.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં મેગા ગેમ શોનું આયોજન કરાયું. જેમાં કરાટે ટ્રેનર દ્વારા 300 બહેનો સમક્ષ સ્વરક્ષણ અંગેનો અદભુત ડેમો રજૂ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે તમામ વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.