પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટમાં, ભારતના મુરલી શ્રીશંકરે લાંબી કૂદનો ખિતાબ જીતી લીધો છે. એશિયન ગેમ્સના રજત ચંદ્રક વિજેતા મુરલીએ ગઈકાલે 7.75 મીટર લાંબી છલાંગ ભરી હતી. પોલેન્ડના પીઓટર ટાર્કોવસ્કી બીજા સ્થાને રહ્યા અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ મિત્રેવસ્કી ત્રીજા સ્થાને રહ્યા.
Site Admin | જુલાઇ 20, 2025 7:27 પી એમ(PM)
પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટમાં, ભારતના મુરલી શ્રીશંકરે લાંબી કૂદનો ખિતાબ જીત્યો.
