પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે પોરબંદરને બદલે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ જંકશનથી સાંજે 5 વાગીને 40 મિનિટે પ્રસ્થાન કરશે.પેયરિંગ રેકમાં થયેલા વિલંબને કારણે આ ટ્રેનને પોરબંદર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરાઇ છે. રેલ્વે દ્વારા મુસાફરોને આ ફેરફાર ધ્યાનમાં રાખીને મુસાફરીની યોજના બનાવવા જણાવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 9:22 એ એમ (AM)
પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે