નવેમ્બર 3, 2024 9:17 એ એમ (AM)

printer

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે વનાણા ટોલ પ્લાઝા પાસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું નિયમિત પાલન કરવા અને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે વનાણા ટોલ પ્લાઝા પાસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું નિયમિત પાલન કરવા અને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
હાઈવે પર ગતિ મર્યાદામાં વાહન ચલાવવુ, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઉજાગરા અને થાકેલી સ્થિતિમાં વાહન ન ચલાવવું, શક્ય હોય તો રાત્રી દરમ્યાન મુસાફરી ટાળવી વિગેરે ટ્રાફિક નિયમો વિશે સમજ કરવામાં આવેલ હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગેના પેમ્પલેટ્સ તેમજ ગુલાબના ફૂલ આપી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.