ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:42 એ એમ (AM)

printer

પોરબંદર મહાનગર પાલિકાના પહેલા બજેટમાં નાગરિકોને વિવિધ સુવિધાઓની જોગવાઇ કરાઇ

પોરબંદર મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં પહેલા પાલિકા કરતા આ વખતે મહાનગર પાલિકાનું બજેટ 4 ગણું રજૂ કરવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા રૂ.869 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં પોરબંદરમાં ટાઉન હોલ અને મોર્ડન લાયબ્રેરી તેમજ છાંયા થી રતનપર ચોકડી સુધી આઇકોનિક રોડ, રતનપર બીચ બનાવવામાં આવશે. તો બીજીતરફ પોરબંદરની ચોપાટી, સર્કલ ફુવારા, નરસંગ ટેકરી બ્રિજ સહિત અપગ્રેશન તેમજ બ્યુટિફિકેશન કરવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.