નવેમ્બર 8, 2024 6:33 પી એમ(PM) | પાક સહાય

printer

પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ખેડૂતોને પાક સહાય માટે વધુ 8 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ખેડૂતોને પાક સહાય માટે વધુ 8 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદને લઈને પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ વાવેતરકરેલ પાકને પણ નુકશાન થયું હતું. જે અંગેનો પ્રાથમિક સર્વેમાં પોરબંદર જિલ્લા પાક નુકશાની અંગેની 50 હજાર 280 અરજીઓ આવી હતી..આ અરજીની ચકાસણી બાદસહાય ચુકવણી શરૂ કરાઇ હતી.જેમાં જિલ્લાના ખેડૂતોને 35 કરોડ 27 લાખની ચુકવણી કરાઈ છે પરંતુ ગ્રાન્ટના અભાવેખેડૂતોને 44 કરોડ 49 લાખનું ચુકવણું બાકી હતી.જેમાંથી 8 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.