પોરબદરના કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 એક્ટર વિસ્તારમાં આગ લાગી હતી. ડુંગર પર લાગેલી આગને કારણે વન્ય પ્રાણીનોના જીવ પણ જોખમમાં મૂકાયા છે. જોકે આગ બૂઝાવવા માટે ફાયર બ્રિગેડ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમા અનેક મુશ્કેલીઓ આવી હતી.
Site Admin | માર્ચ 7, 2025 10:08 એ એમ (AM)
પોરબંદરના મરઘા ડુંગર પર ભીષણ આગ લાગતા દોડધામ.
