ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:50 પી એમ(PM)

printer

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા લોકો કાટમાળનીચે દટાયા છે. ગાઝા પટ્ટી પર નાકાબંધીને કારણે લોકોને ખોરાક, શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ આપવામાંઅસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.