સપ્ટેમ્બર 9, 2024 10:45 એ એમ (AM)

printer

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે. સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક બન્યા હતા.
ભારતીય ટુકડીએ આ વર્ષે પેરાલિમ્પિક્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 7 સુવર્ણ 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચંદ્રકો જીત્યા છે.
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક કમિટીના પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સે જણાવ્યું હતું કે ફ્રાન્સે, ભાવિ રમતો માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો કર્યો છે. શ્રી એન્ડ્રુએ પેરાલિમ્પિક ધ્વજ લોસ એન્જલસના મેયરને સોંપ્યો.. ઉલ્લેખનીય છે કે લોસ એન્જલસ 2028 માં આગામી પેરાલિમ્પિક સમર ગેમ્સનું આયોજન કરશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.