ઓગસ્ટ 3, 2024 8:15 પી એમ(PM)

printer

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી. અન્ય તીરંદાજભજન કૌરે પણ રાઉન્ડ ઓફ 16માં ઈન્ડોનેશિયાની ડિયાનંદા ચોઈરુનિસા સામે 5-6થી પરાજય થયો હતો. આ સાથે તીરંદાજી સ્પર્ધામાં ભારતનોપડકાર સમાપ્ત થઈ ગયો હતો.  25M એર પિસ્તોલ શૂટિંગમાં મનુ ભાકરહેટ્રિક કરવાનું ચૂકી ગઈ અને બે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ સાથે અભિયાન પૂરું કર્યુંહતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.