ઓગસ્ટ 7, 2024 2:24 પી એમ(PM)

printer

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે

પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આજે સ્વદેશ પરત ફર્યા છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું.