ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડ સમાપ્ત થઇ ગયા છે.. જેમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. ખાલી પડેલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે. જ્યારે આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી..
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:51 એ એમ (AM)
પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ