પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ હતું. ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નિર્માણ પામેલી ગૌ શાળાના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે લોકોએ પોલીસને અત્યાર સુધી ગૌ હત્યારાઓને પકડનારાં તરીકે જોયા હશે. પરંતુ હવે ગાંધીધામમાં શરૂ થયેલી આ ગૌ શાળાએ દેશને એક નવી રાહ ચીધી છે.
Site Admin | જુલાઇ 24, 2025 3:39 પી એમ(PM)
પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ.