કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પંજાબની મુલાકાતે જશે. તેઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલા જિલ્લાના કેટલાક ગામના અસરગ્રસ્ત લોકોને પણ મળશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 8:33 એ એમ (AM)
પૂરની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પંજાબની મુલાકાતે