સપ્ટેમ્બર 4, 2025 7:42 એ એમ (AM)

printer

પૂરની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પંજાબની મુલાકાતે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પંજાબની મુલાકાતે જશે. તેઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલા જિલ્લાના કેટલાક ગામના અસરગ્રસ્ત લોકોને પણ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.