પુરુષ U-19 ક્રિકેટની ત્રીજી એક દિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બેનોનીના વિલમોર પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. આ એક દિવસીય શ્રેણીમાં ભારતે ૨-૦થી સરસાઈ મેળવી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 8:00 એ એમ (AM)
પુરુષ U-19 ક્રિકેટની ત્રીજી એક દિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે