જાન્યુઆરી 18, 2026 3:21 પી એમ(PM)

printer

પુરુષ ક્રિકેટમાં, ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે

પુરુષ ક્રિકેટમાં, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી અને ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતી હતી.