પુરુષ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે રવિવારે વડોદરામાં ચાર વિકેટથી પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે ઇન્દોરમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:04 એ એમ (AM)
પુરુષ ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે