પુરુષોની અંડર-૧૯માં ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટીંગ આપી છે. ત્રણ એકદિવસીય મેચ શ્રેણીની પહેલી મેચ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમશે. આ શ્રેણી ૧૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ICC અંડર-૧૯ વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે તૈયારીની ઉત્તમ તક છે.
આયુષ મ્હાત્રે કાંડાની ઈજાને કારણે આજે રમશે નહીં, તેથી વૈભવ સૂર્યવંશી ભારતનું નેતૃત્વ કરશે. દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ મોહમ્મદ બુલબુલિયા કરશે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 1:51 પી એમ(PM)
પુરુષોની અંડર-19 ક્રિકેટ મેચમાં આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો.