જાન્યુઆરી 3, 2026 9:16 એ એમ (AM)

printer

પુરુષોની અંડર-૧૯ ક્રિકેટમાં આજે ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી એક દિવસીય મેચ રમાશે

પુરુષોની અંડર-૧૯ ક્રિકેટમાં આજે બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ શ્રેણી ૧૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ICC અંડર-૧૯ વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે તૈયારી કરવાની શ્રેષ્ઠ તક છે. કાંડાની ઈજાને કારણે આયુષ મ્હાત્રે આ શ્રેણીમાં રમી શકશે નહીં, જેના સ્થાને વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.