ભારતીય સેના પ્રત્યે આદર અને એકતા દર્શાવવા માટે, પુડુચેરી યુનિવર્સિટીએ આજે કેમ્પસમાં તિરંગા વિજય યાત્રાનું આયોજન કર્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથને યાત્રાને લીલી ઝંડી આપી હતી.
કુલપતિ ડૉ. પ્રકાશ બાબુ, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમશિવાયમ, ધારાસભ્ય કલ્યાણસુંદરમ સહિત ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો