જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM)

printer

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે.
પીએમ શ્રી યોજના હેઠળ આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અધ્યતન શિક્ષણ મળશે.
આ યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આ શાળાઓમાં નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં આવેલી છે.