સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટૅક્નિકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 8:53 એ એમ (AM)
પાવાગઢમાં સર્જાયેલી રોપવે દૂર્ઘટનાની તપાસ માટે રચાચેલી ટેકનિકલ તપાસ સમિતિ સરકારને તપાસ અહેવાલ રજૂ કરશે
