માર્ચ 18, 2025 7:33 પી એમ(PM)

printer

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખોરાક અને ઓષધિ વિભાગે લીધેલા નમૂના નિષ્ફળ જતાં નાયબ કલેકટરે 22 કેસોમાં આ દંડ ફટકાર્યો છે, જેમાં મહેસાણાની વિમલ ઓઇલ, પાલનપુરની સધીમાં ડેરી, કાણોદરની નાકોડા એન્ટપ્રાઈઝ અને ડીસાના વેપારી અંકુર મોદીનો સમાવેશ થાય છે.