અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે જણાવ્યું, સિવિલ હૉસ્પિટલમાં હાલમાં ચાલી રહેલી પાર્થિવ દેવ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈ પણ કામગીરી માટે હૉસ્પિટલ દ્વારા કોઈ પ્રકારની ફી લેવામાં નથી આવતી. પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માગતા પીડિત પરિવાર સાથે છેતરપિંડી કરતા લોકોથી સાવધાન રહેવા પણ શ્રી પટેલે લોકોને અપીલ કરી છે
Site Admin | જૂન 16, 2025 9:32 એ એમ (AM)
પાર્થિવ દેહ સોંપવાના નામે પીડિત પરિવાર પાસે નાણા માગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ