ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 6:21 પી એમ(PM) | તહેવાર

printer

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો મુખ્ય તહેવાર છે. ત્યારે વલસાડના સંજાણના પારસી મહિલાએ નવરોઝ અંગે શુભકામના પાઠવી હતી.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ