પાટનગર દિલ્હીની કેટલીક શાળાઓને આજે બોમ્બની ધમકી મળી છે. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી સંજય ત્યાગીએ જણાવ્યું કે, ઈ-મેલ દ્વારા મળેલી ધમકી બાદ પોલીસની ટીમો તમામ સ્થળોએ પહોંચી ગઈ છે. તેમણે તમામ શાળાઓ અને બાળકોની સુરક્ષાની ખાતરી પણ આપી હતી. શ્રી ત્યાગીએ કહ્યું કે પોલીસ ઈ-મેલના સ્ત્રોતને શોધી રહી છે અને જરૂરી પગલાં લેવાશે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:15 પી એમ(PM)
પાટનગર દિલ્હીની કેટલીક શાળાઓને આજે બોમ્બની ધમકી મળી છે
