પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનમાં સમયની માંગ આધારીત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાર મૂક્યો હતો. તેમણે કૌશલ્યલક્ષી શિક્ષણની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 7:22 પી એમ(PM)
પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું