જુલાઇ 7, 2025 3:07 પી એમ(PM)

printer

પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે

પાટણ જિલ્લાના રાધનપુરના સુલતાનપુરા અને કામલપુર ગામમાં ખેડૂતોએ ખારેકની સફળ ખેતી કરી છે. ખેડૂત નરેશ ચૌધરીએ જણાવ્યું, એક છોડ પર સરેરાશ 200 કિલો ખારેક મળે છે અને વર્ષે 8 લાખ રૂપિયાનો નફો થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને ખારેકની પ્રાકૃતિક ખેતી કરવા પર સબસિડી અપાતી હોવીનું જિલ્લા બાગાયત અધિકારી મુકેશ ગાલવાડિયાએ જણાવ્યું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.