પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ. તેમાં નિષ્ણાત તબીબોએ વિવિધ કેન્સર અંગે લોકોને માર્ગદર્શન આપ્યું. તેમજ કેન્સરમાંથી સાજા થનારી મહિલાઓનું સન્માન કરાયું.
શાળા અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, યુવાનો, તબીબો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ આ પરેડમાં જોડાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)
પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ.